હોમ › વેદ મંત્રો › શ્રીવિઘ્નેશ્વરાષ્ટોત્તરશતનામસ્તોત્રમ્

શ્રીવિઘ્નેશ્વરાષ્ટોત્તરશતનામસ્તોત્રમ્

અષ્ટોત્તર શતનામ (108 નામ) · 18 શ્લોક

॥ શ્રી વિઘ્નેશ્વરાષ્ટોત્તર શતનામસ્તોત્રમ્ ॥

વિનાયકો વિઘ્નરાજો ગૌરીપુત્રો ગણેશ્વરઃ । સ્કંદાગ્રજોવ્યયઃ પૂતો દક્ષોઽધ્યક્ષો દ્વિજપ્રિયઃ ॥ ૧ ॥

અગ્નિગર્વચ્છિદ ઇન્દ્રશ્રીપ્રદઃ । વાણીપ્રદોઅઃ અવ્યયઃ સર્વસિદ્ધિપ્રદશ્શર્વતનો શર્વરીપ્રિયઃ ॥ ૨ ॥

સર્વાત્મકઃ સૃષ્ટિકર્તા દેવોનેકાર્ચિતશ્શિવઃ । શુદ્ધબુદ્ધિ પ્રિયશ્શાંતો બ્રહ્મચારી ગજાનનઃ ॥ ૩ ॥

દ્વૈમાત્રેયો મુનિસ્તુત્યો ભક્તવિઘ્નવિનાશનઃ । એકદન્તશ્ચતુર્બાહુશ્છતુરશ્શક્તિસંયુતઃ ॥ ૪ ॥

લમ્બોદરશ્શૂર્પકર્ણો હરર્બ્રહ્મ વિદુત્તમઃ । કાલો ગ્રહપતિઃ કામી સોમસૂર્યાગ્નિલોચનઃ ॥ ૫ ॥

પાશાંકુશધરશ્ચણ્ડો ગુણાતીતો નિરંજનઃ । અકલ્મષસ્સ્વયંસિદ્ધસ્સિદ્ધાર્ચિતઃ પદામ્બુજઃ ॥ ૬ ॥

બીજપૂરફલાસક્તો વરદશ્શાશ્વતઃ કૃતિઃ । દ્વિજપ્રિયો વીતભયો ગદી ચક્રીક્ષુચાપધૃત્ ॥ ૭ ॥

શ્રીદોજ ઉત્પલકરઃ શ્રીપતિઃ સ્તુતિહર્ષિતઃ । કુલાદ્રિભેત્તા જટિલઃ કલિકલ્મષનાશનઃ ॥ ૮ ॥

ચન્દ્રચૂડામણિઃ કાન્તઃ પાપહારી સમાહિતઃ । અશ્રિતશ્રીકરસ્સૌમ્યો ભક્તવાંછિતદાયકઃ ॥ ૯ ॥

શાન્તઃ કૈવલ્યસુખદસ્સચ્ચિદાનન્દ વિગ્રહઃ । જ્ઞાની દયાયુતો દાંતો બ્રહ્મદ્વેષવિવર્જિતઃ ॥ ૧૦ ॥

પ્રમત્તદૈત્યભયદઃ શ્રીકંથો વિબુધેશ્વરઃ । રામાર્ચિતોવિધિર્નાગરાજયજ્ઞોપવીતકઃ ॥ ૧૧ ॥

સ્થૂલકંઠઃ સ્વયંકર્તા સામઘોષપ્રિયઃ પરઃ । સ્થૂલતુણ્ડોઽગ્રણી ધીરો વાગીશસ્સિદ્ધિદાયકઃ ॥ ૧૨ ॥

દૂર્વાબિલ્વપ્રિયોઽવ્યક્તમૂર્તિરદ્ભુતમૂર્તિમાન્ । શૈલેન્દ્રતનુજોત્સંગખેલનોત્સુકમાનસઃ ॥ ૧૩ ॥

સ્વલાવણ્યસુધાસારો જિતમન્મથવિગ્રહઃ । સમસ્તજગદાધારો માયી મૂષકવાહનઃ ॥ ૧૪ ॥

હૃષ્ટસ્તુષ્ટઃ પ્રસન્નાત્મા સર્વસિદ્ધિપ્રદાયકઃ । અષ્ટોત્તરશતેનૈવં નામ્નાં વિઘ્નેશ્વરં વિભું ॥ ૧૫ ॥

તુષ્ટાવ શંકરઃ પુત્રં ત્રિપુરં હંતુમુત્યતઃ । યઃ પૂજયેદનેનૈવ ભક્ત્યા સિદ્ધિવિનાયકમ્ ॥ ૧૬ ॥

દૂર્વાદલૈર્બિલ્વપત્રૈઃ પુષ્પૈર્વા ચંદનાક્ષતૈઃ । સર્વાન્કામાનવાપ્નોતિ સર્વવિઘ્નૈઃ પ્રમુચ્યતે ॥

સ્રોત: Wikisource · CC BY-SA 4.0

તમારો પ્રતિભાવ મોકલો

શું સુધારવું, શું ખોટું છે, કે તમને શું ગમ્યું તે જણાવો. અમે દરેક સંદેશ વાંચીએ છીએ.

શેના વિશે
શંખ તમારા માટે કેટલું ઉપયોગી છે? (વૈકલ્પિક)