પાર્કિંગની જગ્યા બાંધવી
- ઉત્તર કે પૂર્વમાં ભારે બાંધકામ કરતાં હળવો શેડ કે પોર્ટિકો સારો.
- પાર્કિંગનું છાપરું મુખ્ય ઘર સાથે એવી રીતે ન જોડો કે નૈઋત્ય વધે કે ઈશાન બંધ થાય.
- શક્ય હોય ત્યારે પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને પાર્ક કરો.
- ઍપાર્ટમેન્ટના બેઝમેન્ટ પાર્કિંગમાં બહુ પસંદગી નથી હોતી; આ નિયમ સ્વતંત્ર ઘરો માટે મહત્ત્વનો છે.
